ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ| ચીન સાથે તણાવ વચ્ચે તાઈવાનને ફટકો

2022-08-06 119

રાજ્યમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ ચીન સાથે તણાવ વચ્ચે તાઈવાનને મોટો ફટકો પડ્યો છે. હકીકતમાં તાઈવાની મિસાઈલ ડેવલોપમેન્ટ ઓફિસર 57 વર્ષના ઓ યાંગની હોટલમાંથી લાશ મળી આવી છે.

Videos similaires